________________
Shri Mahavir Jain Aradhana Kendra
४५८
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
[દાખલા તરીકે, ઘર મૂળ દ્રવ્ય માટીની અપેક્ષાએ નિત્ય છે અને એનાં ભિન્નભિન્ન રૂપાન્તરે જે થાય છે તેની અપેક્ષાએ અનિત્ય છે. વળી, એક જ વસ્તુ વક્તવ્ય છે અને અવક્તવ્ય છે, સામાન્યરૂપ છે અને વિશેષરૂપ છે. એક જ વસ્તુમાં વ્યાવહારિક રૂપે ભિન્નભિન્નઅન્યાન્ય વિરુદ્ધ વર્તે છે. આમ, પ્રત્યેક દ્રવ્ય એકી જ સાથે ભિન્નભિન્ન રૂપાત્મક છે. આ પ્રકારની વસ્તુસ્થિતિનું યથાર્થ આકલન ભિન્નભિન્ન રૂપે ને સ્પતી વ્યાપક દૃષ્ટિથી થઈ શકે. એ વ્યાપક દૃષ્ટિ એ જ અનેકાન્તદષ્ટિ, જેના નિરૂપણને અનેકાન્તવાદ, સ્યાદ્વાદ, સાપેક્ષવાદ યા સમન્વયવાદ કહેવામાં આવે છે. પરન્તુ વ્યવહાર તે વસ્તુસ ંગૃહીત અનેક રૂપેામાંથી તે તે સમયે જે અપેક્ષિત હાય તેના કરાય છે, અર્થાત્ વ્યવહાર વસ્તુના આંશિક વિચારથી ચાલે છે, જે ‘ નય ’ કહે. વાય છે. ]
For Private and Personal Use Only