________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्यामभारती
(૨૬) तत्वप्रबोधः प्रभवत्यहिंसया तत्वप्रबोधात् प्रभवत्यहिंसता । इत्थं विकासित्वममू अवाप्नुतः परस्परप्रेरणया सुयोग्यया ।।
એક અહિંસાથી તત્ત્વજ્ઞાન અને તત્વજ્ઞાનથી અહિંસાઆમ એ બને એક-બીજાની એગ્ય પ્રેરણાથી વિકસ્વર બને છે. ૨૬ [ અહિંસક યા સમભાવને ધારણ કરી આપણે આપણું મનેનાં દ્વાર સત્યરૂપ સૂર્યના પ્રકાશને આપણે આત્મમન્દિરમાં આવવા દેવા માટે હમેશાં ખુલેલાં રાખીએ. બીજાના દષ્ટિબિન્દુને પણ સમભાવથી વિચારીએ અને તેમાં રહેલા સત્યાંશને સ્વીકારીએ. વસ્તુની ઘટમાન અનેક બાજુઓને, વસ્તુનાં ઘટતાં ભિન્નભિન્ન રૂપને સ્વીકારીએ. વ્યાવહારિક અને પારમાર્થિક કલ્યાણલાભ માટેની માનચિત વૈચારિક પદ્ધતિ આ છે.]
. The good virtue of Ahinsa and philosophical insight produce and expand each other. 26
For Private and Personal Use Only