________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
रागाद्या नष्टुमर्हन्ति चयापचयधर्मकाः । यत्र नष्टाः स आत्मेश इतीश्वरसमर्थनम् ।।
જ રાગદ્વેષ વગેરે દે વધે છે, ઘટે છે એ સ્પષ્ટ છે, એ ઉપરથી, વિરોધી તત્વને પ્રભાવ પૂર્ણરૂપે પ્રસરતાં તે સમૂળગા નષ્ટ થઈ શકે છે એમ સિદ્ધ થાય છે. (વધઘટવાળી ટાઢ સખ્ત તાપ પડતાં સમૂળગી નષ્ટ થાય છે, તેમ વધઘટવાળા રાગ-દ્વેષ દે વિરોધી તત્વનું પ્રબળ એજ પ્રસરતાં સર્વથા નષ્ટ થઈ શકે છે.) જે આત્મામાં એ દે સર્વથા નાશ પામ્યા છે એ વિશુદ્ધ આત્મા પરમાત્મા છે—ઈશ્વર છે. આમ ઈશ્વરનું અસ્તિત્વ પ્રમાણિત કરી શકાય છે ૭
InstiHi*
Guru
For Private and Personal Use Only