________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૬૦
www.kobatirth.org
कल्याणभारती
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨-૨૨) विशालमित्रतारूपाऽहिंसाकलप्तेन चिन्तने । न स्यात् परेषामन्याय इति सर्वोयचेतसा || समन्वयमुखी दृष्टिर्यत् स्यात् सत्तर्कसंगता | तदनेकान्तग्मूलं प्रतीतिमधिरोहति ।।
#
( સુક્ષ્મમ્ )
* વિશાલ મૈત્રીરૂપ અહિંસાના ચેાગે ખીજાએને અન્યાય ન થાય એવા સર્વાંર્હિતૈષી બનેલા વ્યાપક ચિત્તથી વસ્તુતત્ત્વનું ચિન્તન કરતાં જે સતૃત સ'ગત સમન્વયમુખી દૃષ્ટિ જાગરિત થાય છે તે છે અનેકાન્તદષ્ટિનુ મૂળ. એ સમજી શકાય તેવી વાત છે. ૨૧-૨૨
For Private and Personal Use Only
/12_14