________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
-
-
-
uu
* એક માણસ ઢાલને એની એક બાજુ ચાંદીમઢેલી જોઈને ચાંદીની બે, જયારે બીજે એની બીજી બાજુ સુવર્ણ મટેલી જોઈ સેનાની બોલ્ય; પરંતુ આ બને સમજ-એક જ અંશ બતાવતી હાઈ-અધૂરી છે. સાચી સમજ તે એ ઢાલને સુવર્ણ અને રૂપ્ય–ઉભયમય સમજવી એ છે. આમ, અનેકધર્મસાપેક્ષ (અનેક બાજુઓને સમાવેશ કરતું) જ્ઞાન યથાર્થ ગણાય. એક એક અંશને સ્પર્શતાં-એક એક બાજુનું જ્ઞાન ધરાવતાં ભિન્નભિન્ન વચનના આગ્રહ કલહનું પરિણામ લાવે છે. ૮-૧૦ ૧૧
તક કે મ
''
*
ril
નાના
For Private and Personal Use Only