________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિરાટ-કાશઃ
(૫) आत्मोपास्तिदृशाऽद्वैत द्वैत त-त्वविचारतः । इत्थं सापेक्षदृष्ट्या स्याद् द्वैताद्वैतसमन्वयः ।।
જ કેવળ આત્મા જ આરાધ્ય દેઈ એ દષ્ટિએ અતિ છે અને તત્વની દષ્ટિથી (ચેતન અને જડ એ બે તોના અસ્તિત્વની દષ્ટિથી) દ્વત છે. આમ સાપેક્ષ દષ્ટિથી દ્વત તથા અદ્વૈતનો સમન્વય થઈ શકે છે. ૧૫ [ચૈતન્યરૂપ સમગ્ર જીવનું મૂળ સ્વરૂપ ચૈતન્ય એક રૂપ હોવાથી બધા જીવે એકરૂપ હેઈ બધા સાથે આત્મભાવ યા આત્મીયભાવ રાખવે અત્યન્ત સ્વાભાવિક છે અને ઔચિત્યપૂર્ણ, આવશ્યક તેમજ શ્રેયસ્કર છે. આ છે અદ્વૈતવાદનું મૂળ. અદ્વૈતની પાછળ બે ઉદ્દેશ રહેલા છે? (૧) માણસ વિશ્વપ્રેમ અથવા સર્વત્ર આત્મૌપમ્યદષ્ટિ જગાડે,. (૨) આરાધ્ય તત્તવ એક માત્ર આત્મતત્વ છે એ સમગ્ર આર્યદર્શન પ્રસિદ્ધ સૂત્રને ખ્યાલમાં લઈ આત્મકલ્યાણની દિશામાં પિતાને સમગ્ર જીવનવ્યાપાર વહેતે રાખે. ]
_* ૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ થી
૫
For Private and Personal Use Only