________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વારા કરા:
T
મય
(૧૮) तत्वमेकमवाच्य च वाच्य चाखिलसम्मतम् । विरुद्धधर्माध्यासोऽयमनेकान्तप्रकाशकः ।।
* એક જ તવ વાગ્યે પણ છે અને અવાઓ પણ છે. આ વાત સર્વસમ્મત છે. આમ એકમાં વિરુદ્ધ ધર્મોને અધ્યાસ જે સ્વીકારાય છે તે અનેકાન્તદર્શનનું નિદર્શન
છે. ૧૮
• As all admit, One and the same object is simultaneously fit and unfit to be spoken of, from the different stand-points. Such observations are possible in the light of the Anekanta view. 18
II
For Private and Personal Use Only