________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિંશ-રાઃ
द्रविणोपार्जने लुब्धाः स्वकर्तव्यपराङ्मुखाः । शिक्षका अपराध्यन्ति, भाव्य तैः सत्यशिक्षकैः ।।
* જે શિક્ષક ધનલુબ્ધ બની અપ્રામાણિક વ્યવહાર ચલાવે છે, પક્ષપાતી વલણ રાખે છે, વિદ્યાર્થીઓને શીખવવામાં બેદરકાર રહે છે, એવા કર્તવ્યપરા મુખ શિક્ષકે મેટા અપરાધી છે. તેમણે સાચા શિક્ષક બનવું ઘટે. [ શિક્ષકનું કાર્યક્ષેત્ર એવું મહાન છે કે સમાજના કે રાષ્ટ્રના ઘડતરમાં એનું સર્વાધિક મૂલ્ય છે.] ૯
• 'Those teachers who are covetous of money and hence remain indifferent to their duty of tea. ching, are greatly guilty. They must be true teachers whose service is verily most valuable. 9
For Private and Personal Use Only