________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇવિંરા-ઝારા
૪૩૬
एकाङ्कपत्रं जयति पत्र राजाकृतेर्यथा । तथा जयति राजानमेकताबलतः प्रजा॥
= (પાનાંની રમતમાં) “એક્કા”નું પાનું જેમ
બાદશાહ”ને જીતે છે, તેમ જે પ્રજામાં એક્કો છે તે, રાજાને પણ જીતી શકે છે. ૧૧
• As in the games of playing cards the ace conquers the king, so people endowed with the power of unity, conquer their king. 11
I
!! -
મ
' : - કા
For Private and Personal Use Only