________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિંરાઇ-wiા:
निर्बला अपि संयुक्ता भवन्ति सफलोद्यमाः । विशृङ्खलास्तु योद्धारः पतन्ति बलिनोऽपि हि ।।
& નિર્બલ પ્રજા પણ સંયુક્ત બળવાળી હોય તે પિતાના ઉદ્યમમાં સફળતા મેળવે છે, જ્યારે બલવાન દ્ધિાઓ પણ કુસંપને લીધે પરાભવ પામે છે અને પડે છે. ૯
• Even efforts of a weak nation, if united, are crowned with success, while great warriors, if disunited, suffer defeat and fall. 9
For Private and Personal Use Only