________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૦૮
www.kobatirth.org
कल्याण भारती
(૪)
आरोग्यनियमान् रक्षन्नाचारेण विवेकिना । संपुष्णाति यथा देह सम्पुनाति तथा मनः ॥
મ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરોગ્યના નિયમાને વિવેકશાલી આચરણથી જાળવતા માણસ જેમ પેાતાના શરીરને પુષ્ટ કરે છે, તેમ પેાતાનું માનસિક પાવિત્ર્ય પણ સાધી શકે છે. ૪
#
• Man observing the rules of health through considerate behaviour, not only strengthens his body, but also can acquire the purity of his mind. 4
For Private and Personal Use Only