________________
Shri Mahavir Jain Aradhana Kendra
:::
www.kobatirth.org
कल्याणभारती
oo
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ શરીર કેવળ ભૂખે મારવાનું કે તપાવી દેવાનુ નથી, તેમજ નાનાવિધ મિષ્ટ રસાસ્વાદોથી બહલાવવાનું કે પ'પાળવાનું પણ નથી, પણ ઈન્દ્રિય આડે માગે ન જાય અને આત્મહિતના સાધનમાં સહાયક બની રહે એ રીતે વર્તવાનું છે. ૧-૨
મ
# The body is neither only to be starved or tormented, nor is it to be over-fondled by many sweet-tastes, but man must behave in such a way that his senses may not be misdirected and that may be conducive to his spiritual welfare.
1-2
For Private and Personal Use Only
we