________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विंशः प्रकाशः
জীবনবিষয়। CHAPTER 20 Life-Instruction
अनेकविषयाभ्यासोऽभ्यासकानां प्रवर्तते । शिक्षालयेषु नस्वस्ति हन्त ! जीवनशिक्षणम् ।।
* આજે વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને અનેક વિષયેનો અભ્યાસ કરાવવામાં આવે છે, પણ ખેદની વાત છે કે ત્યાં જીવનશિક્ષણની યોજના નથી કે જે વિદ્યાર્થીઓને માનવતાની ઉત્તમ ભૂમિ પર ચડવામાં સહાયક અને પ્રેરક થાય. ૧
• In schools and colleges many subjects are taught, but there is no course of studying the art of living which may well influence the students to make their lives good, noble and high-spirited. 1
For Private and Personal Use Only