________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિંરા-
(૧-૨) सत्यां जीवनशिक्षायां प्रजानिर्माणमुत्तमम् । सद्गुणोज्ज्वलचारित्रनिर्माणादुपजायते ।। धर्मार्थकाममोक्षाणां पुमर्थानां विकासतः । देशो भवत्योजस्वी च तेजस्वी च यशस्व्यपि ॥
જીવનશિક્ષણના પ્રકાશમાં સદ્દગુણોથી ઉજજવલ ચારિત્રનું નિર્માણ થવા પામે છે અને એથી પ્રજાનું ઘડતર ઉચ્ચ કક્ષાનું બને છે, તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોને વિકાસ થવાથી દેશ એજસ્વી, તેજસ્વી અને યશસ્વી બને છે. ૫-૬
,
''
*
u
/
» દે
For Private and Personal Use Only