________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
सप्तदशः-प्रकाशः
( ??) पृथ्व्यादिभूत सम्भूतो जडो देहो विनश्वरः । आत्मा तद्भिन्न एवास्ति शाश्वतश्चेतनामयः ॥
३८३
* શરીર પૃથ્વી આદિ ભૂતાથી બનેલુ હોઈ જડ છે અને નાશવાન છે. આત્મા એથી ( શરીરથી) ભિન્ન જ છે, અને એ ચૈતન્યમય શાશ્વત તત્ત્વ છે. ( આ પાઠ કલ્યાણાભિલાષીએ સર્વપ્રથમ શીખી લેવાને અને હૃદયમાં ઉતારવાના છે.) ૧૧
મ
• The body formed of elements-earth, water. fire and air which are certainly inanimate. It is therefore, inanimate and perishable. The soul is abso lutely distinct from the body and also eternal as well as the embodiment of conciousness (Chaitanya.) 11
For Private and Personal Use Only