________________
Shri Mahavir Jain Aradhana Kendra
३९८
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
(૪-૧) अन्योन्य स्नेहसंयुक्त सेवाकार्यं परायणौ । यावज्जीव भविष्याव इत्युद्वाहक्रियाक्षणे ॥ भवतः सुप्रतिज्ञांती सप्रमोद वधूवरी । मिथो विश्वासभाजी तत् पालयेतां तदक्षतम् ॥ (ગુમમ્)
મ આ વર-વધૂ વિવાહુક્રિયાના માંગલ અવસરે આ પ્રમાણે સહુષ પ્રતિજ્ઞાબદ્ધ થાય છે કે આપણે અને યાવજ્જીવ પરસ્પર સ્નેહ સાથે એકબીજાના સેવાકાય માં, એક બીજાના હિતસાધનમાં તત્પર રહીશું. અતઃ પરસ્પર અખ' વિશ્વાસ ધરાવતી એ બંને વ્યક્તિઓએ આ પ્રતિજ્ઞાને ક્ષતિ પહોંચાડ્યા વગર ખરાબર પાળવી એ એમની ફરજ છે. ૪-૫
#
. At the auspicious time of marriage a bride and a bridegroom joyfully vow that they will throughout life remain affectionately devoted to serving each other. So, being mutually faithful they ought to observe this vow unbrokenly. 4-5
For Private and Personal Use Only