________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
सर्वं जगत् पतितमस्ति विमोह-पके तस्मान्निजान्तरबलाद् बहिरागतो यः। विश्वातिशायिबल बुद्धिमहाः स एव सर्वोदयप्रसरणप्रवणः स एव ।।
આ જગત આખું મેહના કીચડમાં ફસાઈ પડયું છે, એમાંથી જે પિતાના આતર બળને ફેરવીને બહાર આવ્યું છે તે પ્રશાન્ત તથા સ્થિતપ્રજ્ઞ મહાત્મા જ જગતમાં સર્વશ્રેષ્ઠ શક્તિશાલી સર્વોત્તમ બુદ્ધિશાલી અને સર્વાધિક પ્રભાવશાલી છે, અને તે જ સહુને કલ્યાણ પથ પર ચડાવવાનું મહત્ કાર્ય કરી શકે છે. ૨૩
• The whole world has fast stuck in the mud of Moha (infatuation or illusory attachment.) He alone who has come out of it through his inner spirit, is really endowed with the highest power, intellect and lustre, and would be able to propagate a great work benefitting all. 23
Ibuilli
I'I'll,
For Private and Personal Use Only