________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોડા:-અરઃ
૨૨
तूष्णीं भवत गुह्येऽर्थे पृच्छन्त वा निषेधत । नैबल्य नैतिक लौकैषणा-भीति च मुञ्चत ।।
જ જાહેર કરવા જેવી બાબત ન હોય તેમાં મૌન રહે, અથવા તે વિષે પૂછનારને તેમાં ન પડવાનું જણાવી દે. નૈતિક નિર્બલતા, લેકેષણા અને ભેકભય એ સર્વને દૂર ફેક. ૧૧
.. Keep mum in matters which should not be published, or tell those who are inquisitive, not to dabble in them. Dismiss moral weakness, desire for cheap popularity and undue fear of public opinion. 11
=
=
=
For Private and Personal Use Only