________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૫ ૬
कल्याणभारती
भिन्नभिन्ना न वै धर्मा धर्म एको हि भद्रकृत् । स चास्त्यहिंसासौहार्दसत्यसंयमनम्रताः ।।
આ જગતમાં ધમે જુદા જુદા નથી, ધર્મ તે સમગ્ર મનુષ્યને માટે એક જ છે. (પરમેશ્વર એક છે, તો પછી ધર્મ પણ એક જ હોઈ શકે એ સ્પષ્ટ વાત છે.) એ એક ધર્મ-અહિંસા, સૌહાર્દ, સત્ય, સંયમ અને નમ્રતા (આ સગુણેથી સમ્પન્ન બનવું એ જ અભ્યદય અને નિઃશ્રેયસની સિદ્ધિને એક માત્ર માર્ગ છે.) ૬
# . It is not true to think about Dharma that Dharmas are separate, but Dharma is one and the same, It consists in the attainment of non-injury, friendiness, truthfulness, self-restraint and humility. ( This is Dharma which alone conduces to prosperity and emancipation.) 6
For Private and Personal Use Only