________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વોરાનાશ:
HIII,
S
धर्मशालामदाविष्टो धर्ममास्वदते न यः । न तद्गच्शुिभयुः स्यात् प्रत्युत स्यात् स आत्महा ।।
* પણ જેને પિતાની ધર્મશાળાને ઘમંડ રાખીને જ ફરવું છે અને ધર્મને સ્વાદ લે નથી તે માણસ પિતાની “ધર્મશાળા ”નો ગર્વ કરવાથી કંઈ જીવનનું શ્રેય પામી શકનાર નથી. ઊલટું, એથી તે એ પિતાના આત્માની દુર્ગતિ જ કરે છે. ૫
* But one who wants to harade with the conceited notions about one's own "school of religious thought" and who does not want to taste the essence of religion, will never be able, on account of one's conceited notions. to secure true welfare of one's life, but, on the contrary, will bring ruin upon one's Atma. 5
:
-
For Private and Personal Use Only