________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર: પ્રવી:
Yu
.
..,
हिंसा परस्याऽकुशलैषणेऽपि
परापकारे पुनरुच्यते किम् ? । विश्वाङ्गिमैत्रीरतिलक्षणां योऽ
जानादहिसां स हि वेद तत्वम् ।।
બીજાનું બુરું ઈચ્છવામાં પણ હિંસા છે, તે પછી બીજાનું બુરું કરવા વિષે તે શું પૂછવું? અહિંસાનું વાસ્તવિક તત્વ દુનિયાભરના પ્રાણુઓ સાથે મૈત્રીભાવ અનુભવવામાં છે. અહિંસાનું આ લક્ષણ જે સમયે છે તે જ ખરો તત્વવેત્તા છે. ૩૯
. Even wishing ill of others is Hinsa, then what to say of doing ill to others ? He who has understood Ahinsa to mean universal friendship or love, has grasped the right principle directing to the highest state of life. 39
For Private and Personal Use Only