________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणमारती
स एव धीरो बलवान् स एव
स एव विद्वान् स पुनर्महात्मा । निजेन्द्रियाणामुपरि प्रभुत्व
संस्थापित येन मनोजयेन ।
* તે જ ધીર છે, તે જ બલવાન છે, તે જ વિદ્વાન છે અને તે જ મહાન આત્મા છે, જેણે પિતાના મનને વિજય સાધીને પિતાની ઈન્દ્રિયે પર પિતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું છે. ૧૦
* He alone is courageous, he alone is vigorous. he alone is learned and he alone is a saint who has got mastery over his senses by subduing his mind, 10
For Private and Personal Use Only