________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
ઘઉં, દૂધ, ઘી, મલાઈ, માખણ વગેરે તથા વિશેષ પ્રકારનાં ફળ અને શાકોમાં પૌષ્ટિક તત્તવો અને બેલાધાયક સામગ્રી પુરતા પ્રમાણમાં છે, જે માટે માંસાહારનો ઘોર આપત્તિજનક માર્ગ લેવાની કશી જ જરૂર નથી. એ માર્ગ વૈયક્તિક જીવન અને સમાજ તથા રાષ્ટ્રના કુશલ માટે ખરેખર ખૂબ ખતરનાક છે. સહનશક્તિ, અંતઃ પ્રસન્નતા, વિવેકદષ્ટિ અને બૌદ્ધિક ડહાપણની ભૂમિકા વનસ્પત્યાહારમાંથી સર્જાય છે અને જીવનની સાચી શાંતિ તેમ જ આધ્યાત્મિક અભ્યદયને અનુકુળ વાતાવરણ પણ એ જ આહારમાંથી મળી શકે છે. માંસાહારનું મૂળ (જાનવરોનો સંહાર) જ કેટલું ભયંકર છે! અને એથી એની પ્રકૃતીમાં ભયંકરતા જ ભરી હોય એ સરળતાથી સમજી શકાય એવી વાત છે. નિઃસ દેહ, વનસ્પત્યાહાર, જેમાં દૂધ વગેરે સરસ પદાર્થોને પણ સમાવેશ છે, એ ચિત્તપ્રસાદક સારિક આહાર જ માનવને ઉચિત છે અને સમજુ માનવબુદ્ધિ એ આહારને જ પિતાને જીવનાધાર બનાવે.
શીવો જીવ જીવન” એ વચનને અર્થ એમ કરવામાં આવે છે કે જવ જીવનું જીવન છે, એટલે કે એક જીવ બીજા જીવ (બીજા જીવની હિસા) પર નભે છે.
For Private and Personal Use Only