________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
T
:-
:
३०७
(69.1%
x न हि धान्य भवेन्मांस रसरक्तविकारजम् । अमांसभोजिनस्तस्मान्न पापा धान्यभोजिनः ।। (આચાર્ય હેમચન્દ્ર, ગશાસ્ત્ર, તૃતીય પ્રકાશના
૩૩મા શ્લેકની વૃત્તિમાં.) અર્થાત-માંસ રરક્તવિકારજન્ય છે, ધાન્ય એવું નથી, માટે તે માંસ નથી જ. અતઃ ધાન્યાહારી માંસાહારી નથી જ.
એ જ પ્રમાણે દૂધ પણ માંસાહાર યા લેહીથી તદ્દન ભિન્ન અને સ્વચ્છ તથા શુદ્ધ તત્વ છે, માટે એ લેવામાં દેષ નથી. ગાય વગેરેને તેનું દૂધ લેવામાં કષ્ટ થતું નથી, બલકે કાઢી ન લેવામાં જ તેને કષ્ટ સંભવે. માતાનું દૂધ પ્રાણિજન્ય છે એથી એ લોનાર બાળક કંઈ દોષિત થતું નથી. ચુમ્બનારસ પ્રાણિજન્ય છે એથી ચુંબન કરનાર દોષિત થતો નથી. માણસને પેશાબ પ્રાણિજન્ય છે એથી એને ઉપયોગ કરનાર દોષિત થતો નથી. હા. ગાય વગેરેના બચ્ચાને અન્યાય કરી તેનું દૂધ લેવું એ ખરેખર પાપ છે. બાકી એના બચ્ચાને ગ્ય રીતે સંતોષવા સાથે દૂધ લેવામાં કંઈ જ વાંધો નથી.
-
II
For Private and Personal Use Only