________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
भोज्य-पेयानि भूरीणि शाकदुग्धादिकानि हि । तस्मात् पापास्पद मांसनाददीत मलीमसम् ।। वनस्पत्यशन स्वच्छ स्वादु प्राकृत पोषकम् । न दुष्यति जनो गृह्णन् सजीवमपि जीवितुम् ।।
(ગુમ)
ખાવા-પીવા ગ્ય શાકરૂપ (વનસ્પતિરૂપ) અને દૂધ વગેરે ચીજે ધરતી પર પુષ્કળ છે. (માંસાહારની કોઈ જરૂર નથી.) માટે મલિન તેમજ પાપરૂપ માંસાહાર કર ન ઘટે. જ વનસ્પત્યાહાર સ્વચ્છ છે (કારણ કે એમાં રુધિરાદિ કોઈ મલિન ચીજ નથી) અને સ્વાદિષ્ટ તેમજ સાવિક છે, વળી પુષ્ટિકારક પણ છે. યદ્યપિ એમાં જીવ છે, પણ તે અત્યન્ત સૂમ છે; અને એટલે ય આધાર જે ન લેવાય તે માણસ જીવી શકે નહિ. માટે એ પ્રાકૃતિક (Natural) અને પવિત્ર આહાર લેતાં માણસ દેષિત થતું નથી. ૬-૭
For Private and Personal Use Only