________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉઝરા:-અરિ:
(૨૨) पलादा अपि युज्यन्ते पशुधातनपाप्मना। तदर्थ हि प्रवर्तन्ते पशुधातप्रवृत्तयः ।।
* માંસભેજી માણસે પશુધની ક્રિયામાં સીધા ન જોડાતા છતાં પશુધના પાપથી ઘેરાય જ છે. કેમકે પશુધની પ્રવૃત્તિઓ એ લેકેને માટે જ પ્રવર્તતી હોય છે. (ખાનારા હોય ત્યારે જ કતલની પ્રવૃત્તિ ચાલે ને.) ૧૨
* Even those who eat flesh, are united with sins of animal-slaughter though taking no direct part in it, because the act of animal-Slaughter proceeds for those persons. [ No flesh-eater, no slaughter. ) 12
For Private and Personal Use Only