________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૮૪
www.kobatirth.org
कल्याणभारती
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬)
अनन्तानन्दसामर्थ्यं पश्यामो नात्मवैभवम् । अतो वयं दरिद्राः स्मो महेश्वयंधरा अपि ॥
#
* આત્માને વૈભવ જે અનન્ત આનન્દરૂપ અને અનન્ત સામ રૂપ છે, તેની આપણને જાણ નથી. (તે ખાખતના વિચાર સરખા પણ આપણા દિલમાં ઉદ્દભવતા નથી. ) આ આપણી 'ગાલિયત છે. મહાન્ અશ્વય ના ધણી પણ આ ટાઇપના હાય તેા ક’ગાલ છે.
#
We do not observe the magnificence of Self consisting in infinite delight and infinite power, hence we are poor, nay, even he is poor who possesses the great supremacy, if he is such. 6
For Private and Personal Use Only