________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्यागमारती
*
(૮)
इच्छान्दोलनमूलानि दुःखानि वृजिनानि च । शूरोऽपि कातरोऽनेन विद्वानपि च बालिशः ।।
જ બધાં દુઃખ અને પાપનું મૂળ ઈચ્છાને ઉત્પાત છે. શૂરા માણસ પણ કાયર બને છે અને વિદ્વાન પણ બાલિશ બને છે-એ ઉત્પાતમાં ફસાઈને. ૮
The source of all miseries and all sins is the storm of desire whereby even a warrior becomes cowardly and a learned man foolish. 8
For Private and Personal Use Only