________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
-
-
-
- -
- -
S
''
' જે ઈર્ષ્યા અથવા મૂર્ખતાને લીધે બીજાની નિદા કરે છે તેણે વિચારવું ઘટે કે એથી એને પિતાને શે લાભ? ૧૭ * એથી કંઈ પિતાનો ઉત્કર્ષ થતું નથી, કેવળ પાપબન્ધન થાય છે. સંસારમાં બધા દેષયુક્ત છે, પછી કે કેને નિર્દે? નિન્દક કેને કેને નિંદતે ફરશે?
૧૮ * પરનિન્દાની જગ્યાએ પિતાના દેનું અવલોકન અને શેધન કરવું ઘટે. એ છે સજજનેચિત કાર્ય. ૧૯ * નિન્દા કરતાને પણ ન નિન્દીએ, ક્રોધ કરતા તરફ પણ ક્રોધ ન કરીએ. વિરોધી માણસને ભેટે થતાં પણ તેને જોઈ-સમભાવથી ચલિત ન થઈએ. ૨૦
'CUL
---
-
----
ક
For Private and Personal Use Only