________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
(૮)
सर्वषां विदित सम्यक् कीदृश चित्तचापलम् । विहरेत् कुशलेच्छुस्तन्निरपायासु भूमिषु ॥
જ ચિત્ત કેવું ચંચળ છે એ બધાને વિદિત છે. માટે કુશલની કામનાવાળાએ વિદ્ઘ વગરનાં (કુશલબાધક ન થાય તેવાં) સ્થાનમાં વિહરવાનું લક્ષમાં રાખવું ઘટે.
All know well how fickle the mind is. So a person desirous of his good, should move in such pjaces as are free from evil. 8
For Private and Personal Use Only