________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગ્રામ-પ્રારા:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२११
અને પાલેક હતાં દુરાચરણી માણસનું તા આવી જ બનવાનું–એની ઘેર દુતિ થવાની; અને જો પલક નહિ હાય તે ય એ આ જિન્દગીમાં પણ એના સ્વછંદતાના હૈયે સુખી નહિ થવાના. ૧૯
પરલેક હાય કે ન હોય, સદાચરણીપણુ હમેશાં ઉપયેગી જ છે. એનાથી અહીં સુખ અને પરલેક હતાં ત્યાં પણ સુખ. ૨૦
[સદાચરણીપણુ આ લેાકમાં (વર્તમાન જિન્દગીમાં ) પણ વ્યક્તિગત લાભ તેમ જ સામાજિક સ્વાસ્થ્ય માટે કેટલું ઉપયેગી અને કેવુ‘ સુખરૂપ છે એ સમજી શકાય એવી વાત છે
For Private and Personal Use Only