________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રી-
રા:
२४३
=
છે
'
lik/
મજ ઈશ્વરની કૃપા વિના બીજું કંઈ તું ન ચાહ, એની કૃપા એના આરાધનથી પ્રાપ્ત થાય છે. એનું આરાધન એટલે આત્માનું આરાધન. (આત્માનું આરાધન અર્થાત પ્રસાદી એ જ ઈશ્વરનું પ્રસાદન છે. આત્માની પ્રસન્નતા એ જ ઈશ્વરની પ્રસન્નતા) આત્માનું આરાધન અથવા પ્રસાદને એના વિશુદ્ધીકરણમાં છે. એનું વિશુદ્ધીકરણ એટલે રાગદ્વેષના મળેને દૂર કરવા. આમ આત્મા પૂર્ણ નિર્મળ થતાં એની અનંત શક્તિઓ પ્રગટ થવાથી એ પિતાના અનંત તેજથી પ્રકાશમાન થાય છે. વાદળ વગરના સૂર્ય કરતાં ક્યાંય વધારે. ૨-૩-૪
-
-
૦૬ .૦૦૦૦૦ Ad
=
For Private and Personal Use Only