________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
,
, ,
न ते यद्यादरो लोकात् तदा खिद्यस्व मा हृदि । सत्पथेन भजनीश सुज्ञस्तुच्छमवैति तम् ।।
લેકે તરફથી આદર તને જે ન મળતું હોય તે એથી મનમાં ખેદ ન કર. કેમકે સન્માર્ગ દ્વારા ઈશ્વરને ઉપાસનાર સુજ્ઞ જન સન્માર્ગ વિહારરૂપ ઈશ્વરભક્તિના આનંદમાં રમમાણ હેઈલેકસન્માનને તુચ્છ ગણે છે. ૬
• Do not sorrow if you do not get honour from the people. He who follows the auspicious path of rectitude, being really davoted to God-being immersed in the joy of devotion to God, considers such an honour as trifling. 6
'
'
3
)
છે
DS
For Private and Personal Use Only