________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३४
कल्याणभारती
महि कर्मविशेषस्य युक्तो धर्मार्थमाग्रहः । धर्मप्रतिष्ठा सच्चित्ते, कर्मभेदो न बाधकः॥
* ધમને માટે કોઈ અમુક ચોક્કસ ક્રિયાકાંડને આગ્રહ રાખે એ ચોગ્ય નથી. ધર્મની પ્રતિષ્ઠા છે શુદ્ધ ચિત્તમાં-ચિત્તના શુદ્ધીકરણમાં. માટે કિયા ભેદને વાંધારૂપે લેખી શકાય નહિ. (વિભિન્ન ક્રિયાપ્રણાલી પણ ચિત્તશોધનમાં સહાયક થઈ શકે છે, માટે ધર્મ સાધનમાં કિયા ભેદ બાધક નથી ) ૪૧
* It is not meet to be obstinate for some special modes of rites as the means of performing Dharma. Dharma, in fact lies in the state of unsuHlied mind or in the act of purifying mind Hence differences in diverse rituals cause no impediment.
I
!!
. It
For Private and Personal Use Only