________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४०
कल्याणभारती
-
मनो वचश्चाचरित निरन्तर पवित्रतावाहि यदा भविष्यति । तदा यथार्थ भवितोन्नतो जनः कृतार्थजन्मा परमप्रसादभाक् ।।
જ માણસનાં મન, વચન અને આચરણ જ્યારે નિરન્તર પવિત્રતાને ધારણ કરતાં થશે ત્યારે એની સાચી ઉન્નતિ થશે, એને જન્મ કૃતાર્થ થશે. અને એ અખંડ પ્રસન્નતાને વરશે. ૪૭
* When a person's mind, speech and actions will be rendered ceaselessly stainless, he will be really elevated and of the successful birth as well as of great cheerfulness. 47
-
-names
For Private and Personal Use Only