________________
Shri Mahavir Jain Aradhana Kendra
२३२
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याण भारती
(૪૦) धर्मतत्व न कर्माणि धर्मो जीवनशोधनम् । अतः स सम्भवत्येव विभिन्नेष्वपि कर्मसु ॥
મ
આ વસ્તુતઃ કમ કાંડ એ ધમ તત્ત્વ નથી. એ તે ધમ સાધન માટેનુ માહ્ય સાધન છે. ધમ`તે ( એની મદદથી) જીવનનુ’ શુદ્ધીકરણ કરવુ' એ છે, માટે ભિન્ન ભિન્ન પ્રણાલીનાં ક્રિયાકાંડો ઢાય ત્યાં પણ ધર્મતત્ત્વ સભવે જ.
૪૦
[ વિભિન્ન પણ વિશુદ્ધ ક્રિયાકાંડ આંતરિક ભાવાલાસ જગાવી શકે છે તેમ જ એ દ્વારા સચ્ચરિત્રનું નિર્માણ કરી શકે છે અને એથી એની સફલતા અંકાય છે. આમ, શુદ્ધ ભાવેત્લાસ તથા સચ્ચરિત્રનિર્માણ એ જ વસ્તુત: ધમ છે, અને એ ધર્મોમાં ઉપયાગી થવું એમાં જ ક્રિયાકાંડની સફલતા છે. ]
For Private and Personal Use Only