________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરામ-છોરી:
૨૨૧
(૨૨) धर्मस्याराधन युक्तमुचित रूढिकर्मभिः । कुर्वतस्तदयोग्यस्तु परिम्लायति दर्शनम् ।।
* વ્યવહાર અને નિશ્ચય જોડાયેલા છે, એટલે વ્યવહારનું અનુસરણ તે ધર્મ સાથે જ છે, પણ ઉચિત રીતિ, પ્રણાલી કે રૂઢિને આશ્રય લેવાથી ધર્મનું આરાધન થાય, અનુચિત રૂઢિના માર્ગે ન થાય. અગ્ય રૂઢિ. એને અનુસરવાથી તે દર્શન મલિન થાય. ૩૯
* It is proper to perform Dharma by doing actions sanctioned by traditional usages which are not improper, But if it is sought to be done by actions which are improper, the Darshana (understanding) becomes blurred and soiled. 39
For Private and Personal Use Only