________________
Shri Mahavir Jain Aradhana Kendra
१८२
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
(૬) अशुद्धचिताद् वाग्देहो प्रर्तेते अशुद्धिकौ । शुद्धचित्ताच्च तौ शुद्धौ सर्वानुभवसम्मतम् ॥
*
* ચિત્તની અશુદ્ધ સ્થિતિમાં વચન અને શરીરની પ્રવૃત્તિ પણ અશુદ્ધ બને છે, અને ચિત્તની શુદ્ધ સ્થિતિમાં વચનપ્રવૃત્તિ તથા શરીરપ્રવૃત્તિ શુદ્ધરૂપે વર્તે છે. આ બધાના અનુભવની વાત છે. ૬
મ
....
It is well-known to all that the mind being, impure, the activities of body and speech too become impure, and the mind being pure, they too become pure. 6
For Private and Personal Use Only