________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अष्टम-प्रकाशः
*ऊचे चोत्पद्यतेऽवस्था देशकालामयान् प्रति । यस्यां कार्यमकार्य स्यात् कर्म कायं च वर्जयेत् ।।
* કહ્યું કે, દેશકાળ અને રોગને અંગે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, જ્યારે સામાન્યતઃ નિષિદ્ધ હોય તે કરવું પડે છે, અને કરવા ગ્ય હોય તે મૂકી દેવું પડે છે. ૯
* It is also said ( in the Charakasamhita ): Due to a place, time and disease such circumstances happen to come when what is unworthy to be done, has to be done, and what is worthy to be done, has to be avoided. 9 * આ આખો લેક ચરકસંહિતા, અતિમ સિદ્ધિસ્થાન, બીજે અધ્યાય, નબર ૨૬ ઉપર છે, જેનું પ્રથમ ચરણ કરવઘરે સાવસ્થા” છે, જે અહીં “રે
' એ પ્રમાણે મૂકવામાં આવ્યું છે.
આ લેક હરિભદ્રસૂરિના ૨૭મા અષ્ટકના પાંચમા કની વૃત્તિમાં જિનેશ્વરસૂરિએ, બૃહકલ્પની ટીકામાં ચોથા ભાગના ૯૩૬મા પૃષ્ઠમ) મલયગિરિએ અને હેમચન્દ્રાચાર્યની દ્વત્રિશિકાના ૧૧મા લેક પરની ટીકા સ્યાદ્વાદમંજરીમાં મહિલષણસરિએ ઉદ્દધૃત કર્યો છે.
For Private and Personal Use Only