________________
Shri Mahavir Jain Aradhana Kendra
९२
www.kobatirth.org
कल्याणभारती
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧) भूयिष्ठपापनाशेन शान्त्या दु:खस्य मर्षणात् । आसादयति नैर्मल्यमात्मा कल्याणमन्दिरम् ||
* દુઃખને શમભાવથી સહન કરવાથી ઘણાં પાપકર્માના નાશ થાય છે અને એના પરિણામે આત્મા કલ્યાણરૂપ નિર્મલતા પ્રાપ્ત કરે છે. ૨૯
[દુઃખ અશુભ કર્મોના ભાર (આત્મા ઉપરથી) ઉતારવા માટે આવે છે, અને એને શમભાવથી સહન કરવાથી એ ભાર ઊતરી જાય છે અને આત્મા એટલેા હળવે થાય છે.
મ
* A person's plentiful evil Karmas are destroyed by virtue of enduring misery with patience and equanimity, and as a result of this he obtains such spiritual purity as is an abode of welfare.
[ Misery comes to shake off the load of the dust of Karma collected in the soul. and by ' enduring it (misery) patiently the load is shaken off and the soul becomes light in proportion to it (the removal of the load). ] 29
inters unlimi
For Private and Personal Use Only