________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
छेदाय रागरोगस्य महादुःखविधायिनः । राग औषधकल्पः स्याद् देवे सति च निर्मलः ।।
* મહાદુઃખકારક રાગરૂપ રોગને છેદવા માટે પરમાત્મા અને પવિત્ર સંત ઉપરને નિર્મલ રાગ ઔષધસમાન છે. ૪૯ [ પવિત્ર સંત કે સાધુજન પર ગુણમૂલક રાગ થવો એ સારે છે. કેમકે એ કલ્યાણભાવનાને જાગ્રત કરવામાં સહાયક બને છે, અને એ પ્રશસ્ત રાગ કલુષિત જાગને હટાવવામાં ઉપયોગી થાય છે. વિશ્વનું ઔષધ વિષ, તેમ કલુષિત રાગનું ઔષધ પવિત્ર રાગ.]
* Good and spotless love for God and pious sages or ascetics, serves as a medicine to remove the disease of attachment which is the source of misery. 49 [ Good and unsullied love for pious sages or ascetics, serves to arouse propitious sentiments leading to the path of welfare. Pious love becomes useful in discarding evil attachment. As one poison proves a medicine for another poison, so a pious love proves a medicine for an evil love. ).
'
...
.
-
For Private and Personal Use Only