________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમરી :
(૨) एकजन्मावपातेन भाविभूयिष्ठजन्मनाम् । दुःखपूर्णत्वनिमाण मूर्खता परमावधिः ।।
છે અને આ એક વર્તમાન જન્મને બગાડવામાં આવે તે ભવિષ્યના અસંખ્ય જમે દુખપૂર્ણ બની જાય. આમ, આ જન્મને બગાડીને (દુરાચરણથી કલુષિત બનાવીને) ભાવી જીવનના મહાન વિસ્તારને દુઃખની આગમાં પટકવું એ મૂર્ખતાની પરાકાષ્ઠા નહિ તે બીજું શું? ૧૨
* Is it not the climax of folly to make the future innumerable lives full of misery by degradation of this one present life through immoral deeds ? 12
For Private and Personal Use Only