________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणमारती
(૪૬) लोकसेवार्पितो धन्यो निःस्पृहः सूनतवती । सेवाकार्ये च भूयांसो युज्यन्ते तत्प्रवर्तिते।
* જેણે લેકસેવાના સત્કાર્યમાં પિતાની જાતને અર્પણ કરી છે એ સત્યવતી નિઃસ્પૃહ મનુષ્ય ધન્ય છે. અને એણે પ્રવર્તાવેલા સેવાકાર્યમાં પિતાના અન્તરના ઉત્સાહથી ઘણા જોડાય છે. ૪૧
* He who has been given away to the best work of public good and who is truthful as well as free from worldly desires, is blessed. And many are zealously devoted to all-serving undertakings started by him. 41
For Private and Personal Use Only