________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
g-SIT:
१३५
स्यागिनो निधनस्यापि वदान्यधनिदानतः । सुज्ञस्योच्चतर दान लोककल्याणकर्मणि ।।
લેકકલ્યાણની દિશામાં મોટા ઉદાર ધનાઢ્ય મનુષ્યની દાનવૃષ્ટિ કરતાં જેની પાસે કંઈ પૈસો-ટકે નથી એવા સુજ્ઞ પવિત્ર ત્યાગીની દાનધારા ઘણું ચડી જાય. (મોટા શ્રીમન્ત યા ધરાધીશ કરતાં પવિત્ર ત્યાગી સન્ત જગતનું ભલું વધારે કરી શકે છે.) ૪૦
* Gifts for public good, from a wise and pious man who has no property owing to his renouncement thereof, are much higher than those gifts generously offered by an opulent man. [ That is to say, a wise good saint who is free from worldly desires, benefits mankind much more than a rich man or even a paramount king can do.]
For Private and Personal Use Only