________________
તત્ત્વચિંતનનુ' ખરેખર જ જે કોઇ એક અમૂલ્ય કુળ હોય તેા તે જૈન દર્શન છે. જૈન દર્શનને બાદ કરીને જે તમે ભારતીય દનની આલેાચના કરેા તે તે અપૂર્ણ જ રહી જવાની. હું જે પતિએ જૈન દર્શનની આલેાચના કરવા માગું તે પરત્વે ઉપર ઇસારા કરી ગયે। છું. મારી આલેાચના સંકલનાત્મક અથવા તુલનાત્મક છે. આવી આલાચના કરવી એ જરા અઘરી વાત છે; કારણ કે એવી આલેાચના કરનારને ભારતવર્ષીય સમસ્ત દÀાનું સાર્ જ્ઞાન હોવું ોઇએ. પર ંતુ અહીં હું બહુ ઊંડી વિગતમાં ઉતરવા નથી માગતા. માત્ર મૂળ તત્ત્વાને અગેજ એક-એ વાર્તા કહીશ.
જૈન દર્શન સબંધે વિવેચન કરતાં પહેલાં એક વાત ધ્યાનમાં રાખવાની છે. જૈમિનીય દર્શન સિવાય, ભારતવર્ષના પ્રાયઃ પ્રત્યેક દર્શને, સીધી અથવા આડકતરી રીતે, વેદોક્ત ક્રિયાકલાપમાં અધશ્રદ્ધા રાખવા સામે સખત વિરાધ દાખવ્યા છે. ખરી રીતે તે અંધશ્રદ્દાની સામે યુક્તિવાદનું જે અવિરામ યુદ્ધ ચાલે છે તેનું જ નામ દર્શન. પ્રસ્તુત લેખમાં, ભારતવર્ષના દનાનું એ દષ્ટિએ નિરીક્ષણ કરવાના અને એમના પેાતાના મુખ્ય મુખ્ય તત્ત્વ વિષે આલેાચના કરવાના ઉદ્દેશ રાખ્યા છે. ભારતીય દયાને જે ક્રમવિકાસ અહીં હુ બતાવવા માગું છું તે કાળની દૃષ્ટિએ નહીં, પણ યુક્તિની દૃષ્ટિએ જ હશે એટલું યાદ રાખવું. (ક્રેનાલાજીકલ નહીં પણ લાકલ. )
અર્થહીન વૈદિક ક્રિયાકાંડ સામેને સંપૂર્ણ પ્રતિવાદ ચાૉક-સૂત્રામાં મળે છે. સમાજમાં આવા વિરાર્ધા સ્વત ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org