________________
१२
જૈન તકભાષા स्वपरेति स्वरूपविशेषणार्थमुक्तम् । ननु यद्येवं सम्यग्ज्ञानमेव प्रमाणमिष्यते तदा किमन्यत् तत्फलं वाच्यमिति चेतः, सत्यमा, स्वार्थव्यवसितेरेव तत्फलत्वात् । नन्वेवं प्रमाणे स्वपरव्यवबाधितं त्वदनुमानमिति यत्किञ्चिदेतत् । विस्तरार्थिना त्वाकरादिग्रन्था अवलोकनीयाः।
प्रमाणफलं दर्शयन्नाह ‘स्वार्थव्यवसितेरेव तत्फलत्वादिति → प्रमाणस्य फलं हि द्विविधं प्रोक्तंआनन्तर्येण पारम्पर्येण चेति । आनन्तर्येण तावत्सकलप्रमाणानामज्ञाननिवृत्तिः फलं। प्रथमसमयादेवाशेषार्थप्रकाशनसमर्थस्य केवलज्ञानस्य प्रतिसमयमज्ञाननिवृत्तिः कथं सम्भवतीति तु न शङ्कनीयं, द्वितीयादिसमये तदनभ्युपगमे तदा केवलिनोऽकेवलित्वापत्तेः। नवरं प्रथमसमयेऽज्ञाननिवृत्तिः प्रथमसमयविशेषणा, तदनन्तरं तु द्वितीयादिसमयविशिष्टेति विशेषोऽपीति न फलाभावलक्षणो दोषः ।
पारम्पर्येण केवलवर्ज शेषप्रमाणानां चोपादानहानोपेक्षाबुद्धयः फलम् | प्रमाणमीमांसायामवग्रहादीनां पूवोत्तरक्रमसापेक्षतयाऽपि सापेक्षः प्रमाणफलभावः प्रतिपादितः यदुक्तं- 'अवग्रहादीनां वा क्रमोपजननधर्माणां पूर्वं पूर्व प्रमाणमुत्तरमुत्तरं फलम्' (१-१-३७)। तथा च तद्वृत्तिः 'ततश्चेहाफलापेक्षयाऽवग्रहः प्रमाणम्, ततोऽपीहा प्रमाणमावायः फलम्, पुनरवायः प्रमाणं धारणा फलम्, ततोऽपि स्मृतिः प्रमाणं प्रत्यभिज्ञानं फलम्, ततोऽपि प्रत्यमिज्ञा प्रमाणमूहः फलम् । ततोऽप्यूहः प्रमाणमनुमानं फलमिति प्रमाणफलविभागो द्रष्टव्यः'। केवलज्ञानस्य तावदौदासीन्यं व्यवहितं फलं । साक्षात् समस्तार्थानुभवेऽपि
* नमते ज्ञान स्वाश्य छ * મીમાંસક, ન્યાય, વૈશેષિકાદિની ઉક્ત માન્યતાઓ સાચી નથી કારણ કે વાસ્તવમાં જ્ઞાન સ્વપર ઉભયનું નિશ્ચાયક હોય છે. પ્રદીપના દષ્ટાન્તથી આ વાતનું સમર્થન થાય છે. જેમ પ્રદીપ એ ઘટ-પટાદિ વસ્તુઓને પ્રકાશિત કરે છે તેમ સ્વયં પણ પ્રકાશિત થઈ જાય છે, તેના પ્રકાશન માટે અન્ય પ્રદીપની આવશ્યકતા રહેતી નથી. તેમ જ્ઞાન પણ અર્થની સાથે સ્વયં પણ પ્રકાશિત થઈ જ જાય છે, તેના માટે જ્ઞાનાંતરની આવશ્યકતા માનવી યુક્તિસંગત નથી. મીમાંસકાદિની ઉક્ત માન્યતાઓના નિરસન માટે અને જ્ઞાનના સ્વપ્રકાશ્યત્વની સિદ્ધિ માટે જૈન દર્શન અનુમાન પ્રમાણ सापेछ → 'ज्ञानं स्वव्यवसायि परव्यवसायित्वान्यथाऽनुपपत्तेः प्रदीपवत्' हे स्वने न ४९॥वी. श3 ते પરને પણ ન જ જણાવી શકે. પરને તે જ જણાવી શકે કે જે સ્વને પણ જણાવતો હોય, જેમ કે પ્રદીપ. આ રીતે સિદ્ધ થાય છે કે દરેક જ્ઞાન સ્વ-પર ઉભયનું નિશ્ચાયક હોય જ છે.
* स्व३५Ns विशेषeो पा अपेक्षामे सार्थs छे * જૈનદર્શન પ્રમાણે તો જ્ઞાનમાત્ર સ્વ-પર ઉભયનું વ્યવસાયી છે. પછી લક્ષાંશમાં સ્વ-પર પદો न भुता मात्र व्यवसायिज्ञानं प्रमाणं' माटj ४ लक्ष तो ५५ ५यात छ. छत। मह स्वપર’ શબ્દો જ્ઞાનનું સ્વરૂપ જણાવવા દ્વારા અન્યમતે જ્ઞાનનું જે સ્વરૂપ મનાયું છે તેને મિથ્યા જણાવવા મૂકાયા છે. એટલે આમ તો આ સ્વરૂપદર્શક વિશેષણો જ થયા. તાત્પર્ય એ છે કે સામાન્યથી વિશેષણો બે પ્રકારના હોય છે. (૧) વ્યાવર્તક વિશેષણઃ લક્ષ્યથી અલક્ષ્યોને જુદા પાડી દે એવા વિશેષણો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org