________________
નિક્ષેપ પરિચ્છેદ मेष्टव्यम् । साकारं च सर्वं मति-शब्द-घटादीनामाकारवत्त्वात, नीलाकारसंस्थानविशेषादीनामाकाराणामनुभवसिद्धत्वात् । द्रव्यात्मकं च सर्वं, उत्फणविफणकुण्डलिताकारसमन्वितसर्पवत् ततस्तत् तस्य धर्मः, इति निराकृता असिद्धत्वशङ्का, घटशब्दात्, पटादिव्यवच्छेदेन ‘घट' इति प्रतिपत्तेरनुभवसिद्धत्वात् । घटनामतो घटप्रतीतेः स्वापृथग्भूतसम्भन्धनिमित्तकत्वात् सिद्धं घटनाम घटधर्म इति ।
स्थापनाया भावाविनाभूतत्वमुपपादयति ‘साकारं च सर्व'मित्यादिना → ननु मतेश्च ज्ञानरूपत्वात् तस्य चामूर्तत्वात्कथं साकारता ? अमूर्तत्वसाकारत्वयोः विरोधादिति चेत्, न, यथा ह्यमूर्तस्यापि आत्मद्रव्यस्य मूर्तशरीराभिन्नत्वात् शरीराकारता तद्वज्ज्ञेयाकारग्रहणपरिणतत्वादाकारवती मतिः स्वीक्रियते । तदनाकारवत्त्वे तु 'नीलस्येदं संवेदनं न पीतादेरि'ति नैयत्यं न स्याद् नियामकाभावात् । नीलाद्याकारो हि नियामकः, तदन्तरा 'नीलग्राहिणीयं मतिः, न पीतादिग्राहिणी' इति व्यवस्थापनं दुर्घटम्, विशेषाभावात् । तस्मादाकारवती एव मतिरभ्युपगन्तव्या । किञ्च, अमूर्तत्वसाकारत्वयोः विरोधोऽपि न घटते, मुक्तावस्थायां शरीरविनिर्मुक्तेऽपि शुद्धात्मद्रव्ये संस्थानविशेषस्य आगमे प्रतिपादितत्वादिति यत्किञ्चिदेतत् ।
शब्दोऽपि आकारवानेव, पौद्गलिकत्वादेव तत्र साकारत्वसिद्धेः, पौद्गलिकत्वं च तस्य पूर्व साधितमेव । घटादिकं वस्तु हि आकारवत्त्वेन प्रत्यक्षसिद्धमेव । तस्माद यदस्ति तत सर्वं आकारमयमेव, તેમ અહીં “ઘટ’ નામ પણ પટાદિના વ્યવચ્છેદપૂર્વક ઘટની પ્રતીતિમાં હેતુ હોવાથી ઘટનો ધર્મ છે. ઘટની પ્રતીતિ ઘટપદ અને ઘટપદાર્થ વચ્ચેના વાચ્ય-વાચકભાવ સંબંધના નિમિત્તે થાય છે અને આ સંબંધ ઘટનામ અને ઘટપદાર્થથી અપૃથભૂત છે.
તાત્પર્ય ઃ ઘટનામ એ ઘટપદાર્થનો ધર્મ છે એટલું સિદ્ધ થતા જ એ બે વચ્ચે કથંચિત્ અભેદ સિદ્ધ થાય છે. કારણ કે ધર્મ-ધર્મી વચ્ચે અભેદ છે અને સંબંધ-સંબંધિ વચ્ચે પણ કથંચિત્ અભેદ છે તેથી સંબંધ પણ ઘટપદ અને ઘટ પદાર્થથી કથંચિત્ અભિન્ન છે. આ રીતે નામનો ભાવપદાર્થ સાથે સંબંધ સિદ્ધ કર્યો. હવે સ્થાપનાનો ભાવપદાર્થ સાથે સંબંધ સિદ્ધ કરે છે.
જગતમાં જે છે તે બધુ આકારયુક્ત જ છે. જ્ઞાન, શબ્દ, ઘટાદિ પણ આકારવાનું છે. તે આ રીતેજ્ઞાન પોતે જોયાકારરૂપે પરિણત થયેલ હોવાથી વિષયાકારરૂપ જ હોય છે. જો જ્ઞાનમાં જોયાકાર ન માનો તો આ જ્ઞાન અમુક વિષયનું જ છે, અમુકનું નહીં એવું નિયમન શાના આધારે થાય? જ્ઞાનની શેયાકારરૂપે પરિણતિ જ આવું નિયમન કરનાર નિયામક છે. શબ્દ પણ પૌદ્ગલિક છે એટલે એનો પણ આકાર હોય જ. આકારવાળા વર્ષો જ્યારે અમુક ક્રમથી આવે. દા.ત. “દુ' પછી , પછી ૮, પછી નું ઉચ્ચારણ ક્રમથી થાય તો “પટ' પદનો એક આકાર પ્રગટ થાય છે. “પટ' આદિ પદોમાં વર્ણક્રમ અન્ય રીતે છે તેથી તેના આકાર પણ અન્ય રીતે છે. આ જ રીતે વાચ્ય એવા પદાર્થોના પણ અમુક આકાર હોય છે જે પ્રત્યક્ષસિદ્ધ છે. વસ્તુ અને તેના આકાર વચ્ચે અત્યંત ભેદ ન હોવાથી વસ્તુની જેમ તેનો આકાર પણ વસ્તુરૂપ જ છે.
આ જ રીતે જગતની તમામ વસ્તુઓ દ્રવ્યાત્મક છે. તે આ રીતે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org