________________
૨૩૦.
જૈન તકભાષા
निक्षेपानिच्छन्ति अविशुद्धत्वादित्युक्तम् । 'ऋजुसूत्रो नामभावनिक्षेपावेवेच्छतीत्यन्ये; तन्न; ऋजुसूत्रेण द्रव्याभ्युपगमस्य सूत्राभिहितत्वात्, पृथक्त्वाभ्युपगमस्य परं निषेधात्। तथा च सूत्रम् दर्शनादर्शनकृतो हि निश्चयोऽतः एकत्वपरिणत्यापन्ननामादिभेदेष्वेव शब्दादिपरिणतिदर्शनात् सर्वं चतुष्पर्यायं वस्त्विति स्थितमिति खलु भाष्यकारोक्त्यनुसारिणी दिग् ।
प्रमाणवाक्यस्य सकलादेशरूपतया सर्वं वस्तु चतुष्पर्यायमिति हि प्रमाणवादः । नयानां तु विकलादेशस्वाभाव्यान्नाशेषनया अशेषनिक्षेपानिच्छन्ति इत्यतः को निक्षेपः कस्य नयस्य विषयवीथ्यामवतरतीतिजिज्ञासाविनिवृत्तये निक्षेपाणां नयैः सह संवेधमारचयन्नाह 'अथे'त्यादिना ।
शब्दनयास्तु शुद्धत्वाद् भावमेवेच्छन्ति, ऋजुसूत्रादयस्तु चत्वारश्चतुरोऽपि निक्षेपानिच्छन्ती'ति → ‘जात्याकृतिविशिष्टव्यक्तावेव शब्दार्थत्वमिति शब्दनया एव मन्यन्ते नैगमादयस्तु ऋजुसूत्रान्ताः अपि एतन्मन्वते नवरं अवधारणं तत्र निषिध्यते, केवलायामाकृतौ नाम्नि वा केवलेऽपि शब्दार्थत्वाभ्युपगन्तृत्वात् तेषामित्यपि पर्यालोचयामः । तथा च 'ऋजुसूत्रादय' इत्यत्र आदिपदोक्तिः पश्चानुपूर्व्या व्याख्येया । तथा च व्यवहारसंग्रहनेगमानां आदिपदग्राह्यत्वं बोध्यम् । 'नैगमादय' इत्येवं वक्तव्ये सति यदेवमभिधानं तद् ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वस्पष्टप्रतिपत्तये । ननु नैगमादिभिर्नामादिचतुष्टयाभ्युपगमे तेषां द्रव्यार्थिकत्वहानिः स्यात्, द्रव्यमात्राभ्युपगमपरत्वाद् द्रव्यार्थिकस्य । न च 'द्रव्यं प्रधानतया, पर्यायं च गौणतया मन्वानो द्रव्यार्थिकोऽपि भावनिक्षेपसह' इति वाच्यम्, इत्थं सति पर्यायं प्रधानतया द्रव्यं च गौणतया मन्वानानां शब्दनयानामपि द्रव्यनिक्षेपसहत्वं स्यात् । तथा च 'भावं चिय सद्दनया' इत्यादि भाष्योक्तव्यवस्थाविप्लवप्रसंगाશ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે. વિશેષાવશ્યકભાષ્યના શ્લોકમાં શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરસૂરિના મત પ્રમાણે કહ્યું છે કે – દ્રવ્યાસ્તિક નય નામાદિ ત્રણ નિક્ષેપોને માને છે જ્યારે પર્યાયાસ્તિકનય માત્ર ભાવનિક્ષેપને માને છે. સંગ્રહ અને વ્યવહાર એ બે દ્રવ્યાસ્તિકનયના ભેદ છે. જ્યારે શેષ ઋજુસૂત્રાદિ ચાર નો પર્યાયાસ્તિક નયના ભેદો છે.”
શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે પોતાનો અભિપ્રાય વિશેષાવશ્યકભાષ્ય ગ્રન્થના ૨૮૪૭મા શ્લોકમાં નમસ્કારના નિક્ષેપનો વિચાર કરતી વખતે જણાવ્યો છે – “શબ્દ નયો (શબ્દ-સમભિરૂઢ-એવંભૂત) માત્ર ભાવનિક્ષેપને માને છે જ્યારે શેષ નયો (= નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર નયો) ચારે ય નિક્ષેપોને માને છે.' ત્રણે શબ્દનયો, શુદ્ધ હોવાથી માત્ર ભાવનિક્ષેપને માને છે અને શેષ નયો અવિશુદ્ધ હોવાથી ચારેય નિક્ષેપોને માને છે એમ કહેવાયું છે. એટલે કે તેમના મતે ઋજુસૂત્ર નય દ્રવ્યાર્થિક છે.
ઝ ઋજુસૂવનય મતે નિક્ષેપ ચતુર્ક સ્થાપન * ઋજુસૂત્રનય નામનિક્ષેપ અને ભાવનિક્ષેપને જ માને છે એવું કેટલાક બીજાઓ કહે છે પરંતુ તેઓની વાત આગમવિપરીત છે કારણ કે શ્રીઅનુયોગદ્વારસૂત્રમાં “ઋજુસૂત્રનય પણ દ્રવ્યને સ્વીકારે છે એવું કહેવાયું छ. &l, Pा नय पृथत्व (= अने द्रव्यावश्यडो) भानतो नथी' भेटj ५३. सा पातनी
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org