________________
૨ ૨૯
નિક્ષેપ પરિચ્છેદ
૨. નિક્ષેપાળ નવુ યોગના | अथ नामादिनिक्षेपा नयैः सह योज्यन्ते । तत्र नामादित्रयं द्रव्यास्तिकनयस्यैवाभिमतम्, पर्यायास्तिकनयस्य च भाव एव । आद्यस्य भेदौ सङ्ग्रहव्यवहारौ, नैगमस्य यथाक्रमं सामान्यग्राहिणो विशेषग्राहिणश्च अनयोरेवान्तर्भावात् । ऋजुसूत्रादयश्च चत्वारो द्वितीयस्य भेदा इत्याचार्यसिद्धसेनमतानुसारेणाभिहितं जिनभद्रगणिक्षमाश्रमणपूज्यपादैः -
१“नामाइतियं दव्वट्ठियस्य भावो अ पज्जवणयस्स ।
સંપાદવવારા પદમાસ એસા ૩ યરસ T” (૭૧). इत्यादिना विशेषावश्यके । स्वमते तु नमस्कारनिक्षेपविचारस्थले -
“માવં વિય સગયાં તેમાં ફુચ્છત્તિ સર્વાળિયેવે” (૨૮૪૭) इति वचसा त्रयोऽपि शब्दनयाः शुद्धत्वाद्भावमेवेच्छन्ति ऋजुसूत्रादयस्तु चत्वारश्चतुरोऽपि निश्चितमिति भावः । अयम्भाव:- अन्योन्यसंवलितनामादिचतुष्टयात्मक एव वस्तुनि घटादिशब्दस्य तदभिधायकत्वेन परिणतिर्दृष्टा, अर्थस्यापि पृथुबुनोदराकारस्य नामादिचतुष्टयात्मकतयैव परिणामः समुपलब्धः, बुद्धेरपि तदाकारग्रहणरूपतया परिणतिस्तदात्मन्येव वस्तुन्यवलोकिता । न चेदं दर्शनं भ्रान्तं, बाधकाभावाद् । પર્યાયરૂપે (ભાવરૂપે) જ જણાય એ સ્પષ્ટ છે. આમ સમગ્ર જગતુ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એમ ચતુષ્ટયાત્મક છે એ વાત સિદ્ધ થાય છે. જગતને “ચતુટ્યાત્મક કહેવા દ્વારા એ વાત પણ સ્પષ્ટ કરાઈ છે કે નામાદિ નયો સ્વતંત્રપણે જે કહે છે કે બધી વસ્તુઓ માત્ર નામમય છે, કે માત્ર આકારમય છે... ઈત્યાદિ તે વાત સંપૂર્ણ સત્ય નથી. દરેક વસ્તુ નામાદિચતુષ્ટયાત્મક છે જ એ વાત સિદ્ધ થાય છે. (આની વિશેષ સમજ માટે વિશેષાવશ્યકભાષ્યના ૭૩મા શ્લોકની ટીકા જોવી) આ રીતે નામાદિ નયોનો સમુદયવાદ (દરક વસ્તુ નામાદિ ચારેયના સમુદાયરૂપ છે એવો વાદ) પૂર્ણ થયો. હવે નામાદિ નિક્ષેપોની સાત નો સાથે યોજના કરે છે.
* નિક્ષેપોની નયો સાથે યોજના જ દ્રવ્યાસ્તિક નયો નામ-સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપો માને છે. જ્યારે પર્યાયાસ્તિક નયો માત્ર ભાવનિક્ષેપને જ માને છે. અહીં માત્ર સંગ્રહ અને વ્યવહાર આ બે નયોને જ દ્રવ્યાસ્તિક નય તરીકે લીધા છે. નૈગમનય જ્યારે સામાન્યગ્રાહી હશે ત્યારે સંગ્રહનયમાં તેનો સમાવેશ થઈ જશે અને જ્યારે તે વિશેષગ્રાહી હશે ત્યારે તેનો વ્યવહારનયમાં સમાવેશ થઈ જશે. માટે અહીં તેને જુદો ગણ્યો નથી.
ઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત એ ચારે ય નો પર્યાયાસ્તિક નય છે. દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિકના બે અને ચાર એવા જે વિભાગ પાડ્યા છે તે આચાર્યશ્રીસિદ્ધસેનદિવાકરસૂરિમહારાજના મત પ્રમાણે જ
१. नामादित्रयं द्रव्यार्थिकस्य भावश्च पर्यायनयस्य, सङ्ग्रहव्यवहारौ प्रथमकस्य शेषास्त्वितरस्य ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org