________________
૨૩૮
જૈન તર્કભાષા सम्भवति, न तु द्रव्यनिक्षेपः । अयं हि तदा सम्भवेत्, यद्यजीवः सन्नायत्यां जीवोऽभविष्यत्, यथाऽदेवः सन्नायत्यां देवो भविष्यन् द्रव्यदेव इति । न चैतदिष्टं सिद्धान्ते, यतो जीवत्वमनादिनिधनः पारिणामिको भाव इष्यत इति । तथापि गुणपर्यायवियुक्तत्वेन बुद्ध्या कल्पितोऽनादिअववाया' इति व्याप्तेर्भङ्गस्तद्वदत्रापीति तेषामाशयः प्रतिभाति । अपरे त्वाः- अनभिलाप्यभावे नाम्नो व्यापकत्वलाभाय केवलीप्रज्ञारूपमेव तत्र नामनिक्षेपोऽवगन्तव्य इति, द्रव्यजीवश्च मनुष्यादिरेव, भाविदेवादिजीवपर्यायहेतुत्वात् । न च तथा भावदेवत्वद्रव्यजीवत्वयोरेकत्रावस्थानं कथं संगच्छेदिति वाच्यम्, मृत्तिकायां भावमृत्तिकात्वद्रव्यघटत्वयोरिव तत्संगतिसम्भवात् । द्रव्यद्रव्यमपि मृदादिरेव, द्रव्यार्थिकनयादेशादादिष्टद्रव्यत्वानां घटादिपर्यायाणां हेतुत्वात् । एतच्च मतं नातिरमणीयम्- द्रव्यार्थिकेन पुद्गलात्मकस्यैव नाम्नोऽभ्युपगमात्, उच्चरितस्य लिखितस्य वा नाम्नः नामवतश्च वस्तुन एव पुद्गलरूपतया नामत्वाविरोधात्, प्रज्ञाख्यं च तज्ज्ञानात्मकत्वेन न पौद्गलिकं, अतो न तस्य नामरूपत्वं घटते । मनुष्यादीनां द्रव्यजीवत्वे च सिद्धस्यैव भावजीवत्वं स्यात् । अतः तत्त्वार्थटीकाकृतस्तु तन्मतं नानवद्यं मन्यन्ते यत इत्थमपि सिद्धजीवे 'द्रव्यजीव' इति निक्षेपस्य संसारिजीवे च ‘भावजीव' इति निक्षेपस्याघटनाद्, नामादीनामव्यापिताया अवारणात् । न हि पार्थिवविशेषं घटं प्रति कारणीभूतस्य मृत्पिण्डस्य 'द्रव्यघट' इति व्यपदेशवत् 'द्रव्यपार्थिव' इत्यपि व्यपदेशो भवति । प्रकृतग्रन्थकृतस्तु एनं दोषावहमपश्यन्नेव स्वकीयवक्तव्यमाह - 'इदं पुन'रित्यादिना - तेषामयमाशयः इत्थं અર્થાતુ, આવી કલ્પના કરવા માત્રથી કોઈ જીવ ગુણપર્યાયરહિત બની જતો નથી કારણ કે પદાર્થની પરિણતિ જ્ઞાનને આધીન નથી. પરંતુ પદાર્થ જે જે રીતે પરિણમે છે તે રીતે જ તેનું જ્ઞાન થાય છે. નામાદિ નિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતાના ભંગની શંક છે
मने तेनुं सभाधानશંકા : શ્રી અનુયોગદ્વાર નામક આગમ ગ્રન્થમાં કહ્યું છે કે –
जत्थ य जं जाणेज्जा, निक्खेवं निक्खिवे निरवसेसं
जत्थ वि य न जाणेज्जा, चउक्कयं निक्खिवे तत्थ । અર્થ : જે પદાર્થમાં જેટલા નિક્ષેપ સંભવતા હોય એટલા કરવા, જે પદાર્થમાં અધિક નિક્ષેપો ન જણાય તો પણ નામાદિ ચાર નિક્ષેપ તો કરી જ દેવાના. અર્થાત્, દરેક વસ્તુના આ ચાર નિક્ષેપો તો થાય જ. આ પ્રમાણે તો નામાદિનિક્ષેપચતુષ્ટય સર્વવસ્તુના કહ્યા છે પણ જીવનો દ્રવ્યનિક્ષેપ મળતો નથી. તેથી નામાદિ નિક્ષેપચતુષ્ટયની વ્યાપકતાનો ભંગ થશે અને એવી જ રીતે દરેક ઉક્ત આગમવચનનો વિરોધ मावशे.
સમા. કોઈ વસ્તુવિશેષમાં એકાદ નિક્ષેપ ન મળવા માત્રથી નામાદિનિક્ષેપ ચતુષ્ટયની વ્યાપકતા હણાતી નથી. કારણ કે પ્રાયઃ અન્ય સર્વ પદાર્થોને વિશે તો નામાદિ ચારેય નિક્ષેપ સંભવે જ છે. આવું વૃદ્ધ પુરુષોનું (પૂર્વાચાર્યોનું) કથન છે. શ્રીવિશેષાવશ્યકભાષ્ય, તત્ત્વાર્થભાષ્ય આદિ ગ્રન્થોમાં આ વાતનું પ્રતિપાદન કરાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org